આજે રાત્રે કેમ લગભગ એક કલાક માટે સમગ્ર દુનિયામાં બંધ રહેશે લાઈટ, શું છે તેના પાછળનું ખાસ કારણ ? તમે પણ તેના સહભાગી બની શકો છો

|

Mar 30, 2019 | 6:41 AM

આજે ‘અર્થ અવર ડે’ પર વિજળી બચાવવા માટે એક અભિયાન આંતરરાષ્ટ્રીય સ્તર પર શરૂ કરવામાં આવ્યું છે. જેનું નામ અર્થ ઓવર વર્લ્ડ વાઈડ ફંડ નામ છે. જેને World Wide Fund for Nature દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. આ સંસ્થાનો મુખ્ય હેતું લોકોને વિજળી બચાવવા માટે અને પર્યાવરણની સુરક્ષા માટે જાગરૂત કરવાનો છે. જેના માટે તેઓ […]

આજે રાત્રે કેમ લગભગ એક કલાક માટે સમગ્ર દુનિયામાં બંધ રહેશે લાઈટ, શું છે તેના પાછળનું ખાસ કારણ ? તમે પણ તેના સહભાગી બની શકો છો

Follow us on

આજે ‘અર્થ અવર ડે’ પર વિજળી બચાવવા માટે એક અભિયાન આંતરરાષ્ટ્રીય સ્તર પર શરૂ કરવામાં આવ્યું છે. જેનું નામ અર્થ ઓવર વર્લ્ડ વાઈડ ફંડ નામ છે. જેને World Wide Fund for Nature દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે.

આ સંસ્થાનો મુખ્ય હેતું લોકોને વિજળી બચાવવા માટે અને પર્યાવરણની સુરક્ષા માટે જાગરૂત કરવાનો છે. જેના માટે તેઓ કામ કરી રહ્યા છે. આજે અર્થ આવર ડે પર કેટલાંક સમય માટે લોકોને વિજળી ચાલતાં જરૂરી ઉપકરણો બંધ રાખવા માટે અપીલ કરી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ પણ વાંચો : LIVE: અમિત શાહ પહેલી લોકસભાની ચૂંટણીનું નામાંકન ભરવાં પહેલાં કહ્યું, ‘મારા જીવનમાંથી ભાજપ કાઢી દો તો હું શૂન્ય છું’

આ માટે રાત્રે 8.30 કલાકથી એક કલાકના સમય માટે ઘરની લાઈટ્સ બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે. આ માટે દર વર્ષે અભિયાન ચલાવવામાં આવે છે જેનો મુખ્ય હેતુ લોકોને જાગૃત કરવા માટેનો છે. આ વર્ષ માટેનું સ્લોગન Change the Way We Live છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 6:39 am, Sat, 30 March 19

Next Article