140 કરોડ લોકોની દુઆ ટીમ ઇન્ડિયા સાથે છે, વર્લ્ડકપ ફાઈનલ પહેલા ટીમને મળ્યા અભિનંદન, જાણો કોણે શું કહ્યું ?

|

Nov 19, 2023 | 12:26 PM

વર્લ્ડ કપ ફાઈનલ પહેલા વિજય રથ પર સવાર ટીમ ઈન્ડિયાનું મનોબળ ઉંચુ છે અને કેમ નહી... દેશની 140 કરોડ જનતાની પ્રાર્થના જે અમારી સાથે છે. દરેક લોકો ભારતની જીત માટે પ્રાર્થના કરી રહ્યા છે. દરેક જગ્યાએ પૂજા અને હવન કરવામાં આવી રહ્યા છે.

140 કરોડ લોકોની દુઆ ટીમ ઇન્ડિયા સાથે છે, વર્લ્ડકપ ફાઈનલ પહેલા ટીમને મળ્યા અભિનંદન, જાણો કોણે શું કહ્યું ?
ICC ODI

Follow us on

આજે સમગ્ર વિશ્વની નજર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રહેશે. હા, ICC ODI વર્લ્ડ કપની ફાઈનલ આ સ્ટેડિયમમાં રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ખિતાબની લડાઈ થશે. દરેકની નજર ટીમ ઈન્ડિયા પર છે. વિજય રથ પર સવાર ટીમ ઈન્ડિયાનું મનોબળ ઊંચુ છે અને કેમ નહીં. દેશની 140 કરોડ જનતાના આશીર્વાદ અમારી સાથે છે.

દરેક લોકો ભારતની જીત માટે પ્રાર્થના કરી રહ્યા છે. દરેક જગ્યાએ પૂજા અને હવન કરવામાં આવી રહ્યા છે. ટીમ ઈન્ડિયાની જીત માટે બનારસમાં ખાસ આરતી કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપ ફાઈનલ પહેલા ઘણી જાણીતી હસ્તીઓએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા છે. ચાલો જાણીએ કોણે શું કહ્યું તેમના અભિનંદન સંદેશમાં?

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

મને પૂરો વિશ્વાસ છે કે ટીમ ઈન્ડિયા જીતશે – સોનિયા ગાંધી

સચિન તેંડુલકર ટીમની જર્સી સાથે ફોટો મુકી ટીમનું પ્રોત્સાહન વધાર્યું છે

રિવાબા એ પતિને આપી શુભેચ્છી

CRPF ના જવાનોએ ટીમને આપી શુભેચ્છા

Andhra Pradesh માં કરવામાં ટીમની જીત માટે કરવામાં આવી પૂજા

Published On - 12:17 pm, Sun, 19 November 23

Next Article