વિરાટ, ડી વિલિયર્સ અને મોઇન અલીને આઉટ કરી હરભજન સિંહ બનાવ્યો IPL માં નવો રેકોર્ડ, CSK ની જીતમાં ભજ્જીની ફિરકીનો તરખાટ

IPL 2019ની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપરકિંગ્સના ઓફ સ્પિનર હરભજન સિંહે પોતાની ફિરકીથી તરખાટ મચાવ્યો હતો. હરભજન સિંહે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 4 ઓવરમાં 20 રન આપી 3 વિકેટ ઝડપી હતી. હરભજને બેંગલોરના ત્રણ સૌથી મોટો બેટ્સમેનોને પેવેલિયનની રાહ બતાવી હતી. હરભજને વિરાટ, મોઈન અલી અને એબી ડી વિલિયર્સને વિકેટ લીધી હતી. વિરાટ કોહલીની વિકેટ ઓફ […]

વિરાટ, ડી વિલિયર્સ અને મોઇન અલીને આઉટ કરી હરભજન સિંહ બનાવ્યો IPL માં નવો રેકોર્ડ, CSK ની જીતમાં ભજ્જીની ફિરકીનો તરખાટ
| Updated on: Mar 24, 2019 | 5:05 AM

IPL 2019ની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપરકિંગ્સના ઓફ સ્પિનર હરભજન સિંહે પોતાની ફિરકીથી તરખાટ મચાવ્યો હતો. હરભજન સિંહે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 4 ઓવરમાં 20 રન આપી 3 વિકેટ ઝડપી હતી.

હરભજને બેંગલોરના ત્રણ સૌથી મોટો બેટ્સમેનોને પેવેલિયનની રાહ બતાવી હતી. હરભજને વિરાટ, મોઈન અલી અને એબી ડી વિલિયર્સને વિકેટ લીધી હતી. વિરાટ કોહલીની વિકેટ ઓફ સ્પિનર હરભજન સિંહને મળી હતી. તે મોટો શોટ રમવામાં જાડેજાને કેચ આપી બેઠો હતો.

આ પણ વાંચો : IPL-2019: ચેન્નાઈ સુપર કિંગ્સ પ્રથમ મેચ જીત્યું, રૈનાએ બનાવ્યો ખાસ રેકોર્ડ તો ધોનીએ ફરી એક વખત લોકોના દિલ જીત્યાં, જાણો શું કર્યું ખાસ

જે પછી હરભજને પોતાના જ બોલ પર મોઈન અલીનો કેચ કર્યો હતો. આ પછી તેણે ડી વિલિયર્સને જાડેજાને હાથે કેચ આઉટ કરાવ્યો હતો. જે સાથે જ હરભજને સૌથી વધુ કેચ એન્ડ બોલ કરનાર IPL નો સફળ બોલર બન્યો છે.

હરભજન સિંહ (11 wickets)
ડવેન બ્રાવો (10 wickets)
સુનિલ નરેન (7 wickets)
પોલાર્ડ (6 wickets)

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]