Surat: ભાજપના ઉમેદવારનો દારૂની મહેફિલ માણતો ફોટો વાઈરલ, જુઓ VIDEO

|

Feb 20, 2021 | 11:40 AM

સુરતમાં ભાજપના ઉમેદવારનો દારૂની મહેફિલ માણતો ફોટો વાઈરલ થતા રાજકીય માહોલ ગરમાયો છે. સોશિયલ મીડિયા પર દાવો કરાયો છે કે ભાજપના વોર્ડ નંબર 24ના ભાજપના ઉમેદવાર સોમનાથ મરાઠે દારૂની મહેફિલ માણી રહ્યા છે.

સુરતમાં ભાજપના ઉમેદવારનો દારૂની મહેફિલ માણતો ફોટો વાઈરલ થતા રાજકીય માહોલ ગરમાયો છે. સોશિયલ મીડિયા પર દાવો કરાયો છે કે ભાજપના વોર્ડ નંબર 24ના ભાજપના ઉમેદવાર સોમનાથ મરાઠે દારૂની મહેફિલ માણી રહ્યા છે. તેમને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના અંગત માનવામાં આવે છે. જોકે આ ફોટોમાં કેટલું તથ્ય છે તે અંગે કોઈ પુષ્ટિ થઈ નથી.

Published On - 10:57 am, Sat, 20 February 21

Next Video