કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે આવશે અમદાવાદ, નારણપુરા વોર્ડ ખાતે આવતીકાલે કરશે મતદાન

|

Feb 20, 2021 | 9:49 AM

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે અમદાવાદ આવશે. નારણપુરા વોર્ડ ખાતે આવતીકાલે મતદાન કરશે. આ ઉપરાંત મોટેરા સ્ટેડિયમ ખાતે ટેસ્ટ મેચમાં પણ ઉપસ્થિત રહી શકે છે.

Next Video