LOCAL BODY POLL : બેલેટથી મતગણતરી કરવાના કેસમાં ચૂંટણીપંચે સોગંદનામું રજુ કર્યું, ઇવીએમ વિશ્વસનીય હોવાનો કર્યો ઉલ્લેખ

|

Feb 17, 2021 | 4:43 PM

LOCAL BODY POLL : રાજ્યમાં બેલેટથી મત ગણતરી કરવા મુદ્દે થયેલી પિટિશનમાં ચૂંટણીપંચે સોગંદનામું રજૂ કર્યું છે.

LOCAL BODY POLL : રાજ્યમાં બેલેટથી મત ગણતરી કરવા મુદ્દે થયેલી પિટિશનમાં ચૂંટણીપંચે સોગંદનામું રજૂ કર્યું છે. ચૂંટણીપંચે VVPATની અમલવારી ફિઝિબલ અને શક્ય ન હોવાની સોગંદનામામાં રજૂઆત કરી. તો EVM વિશ્વસનીય હોવાનો પણ ઉલ્લેખ કરાયો. ચૂંટણીપંચે રજૂઆત કરી કે બેલેટ પેપર સાથે છેડછાડ થઈ શકે પણ EVMમાં શક્ય નથી. આ સાથે જ ચાલુ ચૂંટણી પ્રક્રિયામાં અરજદારની રજૂઆતો માનવામાં આવે તો ચૂંટણી પ્રક્રિયા પ્રભાવિત થવાની પણ રજૂઆત કરી.

 

Next Video