
હાર્દિક પટેલનો લોકો સાથેનો સીધો સંવાદ જેમાં લોકો દ્વારા જે પ્રશ્નોના કરવામાં આવ્યા છે તેના જવાબ આપી રહ્યો છે.
પહેલી વખત હાર્દિકે પ્રજાનો પ્રશ્નોના સીધા જવાબ આપ્ય છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં ક્યાંથી ચૂંટણી લડશે તે તો હજી તેને લોકોની સમક્ષ પોતાની રજુઆત કરી છે ત્યારે તે સિવાયના પ્રજાના પ્રશ્નોને હાર્દિકે સીધો ઉત્તર આપ્યો છે.
| પ્રશ્ન પૂછનારનું નામ | શહેર |
| ગૌતમ પરમાર | મોરબી |
| મનોજ પટેલ | |
| હરિત દોશી | સુરત |
| હર્ષ સુથાર | હિંમતનગર |
| દિવ્યેશ પટેલ | |
| અનિતા | રાજકોટ |
| કોમલ ગજ્જર | સાબરકાંઠા |
| કેતુલ શાહ | ગાંધીનગર |
| કડવાજી ઠાકોર | ખેરાલુ |
| ખેડૂતોનો સંઘ | જેતપુરથી |
[yop_poll id=1178]