જો તમે પણ લોન નથી ચૂકવી શકતા તો RBIનો આ કાયદો કરશે મદદ

મોટાભાગના લોકો તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે બેંકો પાસેથી લોન લે છે. જો તમે પણ કોઈ કામ માટે બેંક પાસેથી લોન લીધી હોય તો તમારે RBIનો આ નિયમ જાણી લેવો જોઈએ. RBIનો આ નિયમ તમને ડિફોલ્ટર થવાથી બચાવશે અને લોનના વ્યાજ અથવા EMIને ઘટાડવામાં પણ મદદ કરશે.

| Updated on: Nov 29, 2023 | 11:22 PM
4 / 6
આ માટે તમારે 5 લાખ રૂપિયા ચૂકવવા પડશે અને બાકીના 5 લાખ રૂપિયા લાંબા સમય સુધી ધીમે ધીમે ચૂકવી શકો છો. તેનાથી તમારા પર EMIનું દબાણ પણ ઘટશે.

5 / 6
લોન લેનારાઓ માટે લોનનું રીસ્ટ્રક્ચર એ વધુ સારો વિકલ્પ છે. આ તમારા પરથી લોન ડિફોલ્ટરના ટેગને દૂર કરવાનું કામ કરે છે.

6 / 6
જો કોઈ વ્યક્તિ લોન ડિફોલ્ટર બને છે, તો તેની ક્રેડિટ હિસ્ટ્રી બગડે છે. આને કારણે તમારો CIBIL સ્કોર પણ બગડે છે, જે ભવિષ્યમાં લોન લેવાની તમારી તકોને અવરોધિ શકે છે.