ગુલાબી રંગ પ્રત્યે એવું ઘેલું કે કરી લીધા લગ્ન, વચન લીધા કે ગુલાબી સિવાય કોઈ રંગનો ઉપયોગ નહીં કરે

|

Jan 05, 2022 | 4:50 PM

ઘણા લોકોને પોતાની નિર્જીવ વસ્તુઓ પ્રત્યે પ્રેમ કે લાગણીઓ હોય છે, પરંતુ લાસ વેગાસમાં રહેતી આ મહિલાને ગુલાબી રંગ પ્રત્યે એટલો પ્રેમ છે કે તેણે આ રંગ સાથે લગ્ન કરી લીધા.

1 / 6
ઘણા લોકો પોતાની નિર્જીવ વસ્તુઓને ખૂબ પ્રેમ કરતા હોય છે પરંતુ શું તમે ક્યારે સાંભળ્યુ છે કે કોઇ વ્યક્તિને કોઇ એક રંગ પ્રત્યે એટલો પ્રેમ હોય કે તે રંગ જોડે લગ્ન કરી લે ?

2 / 6
લાસ વેગસમાં રહેતી kitten kay sera ને પિંક રંગ એટલો બધો પસંદ છે કે તેણે આ રંગ સાથે જ લગ્ન કરી લીધા. વાત આમ તો થોડી ગળે ઉતરે એમ નથી પરંતુ આ સત્ય છે.

3 / 6
kitten ને પિંક રંગ પહેલાથી જ ખૂબ પ્રિય હતો. તે કપડા પણ પિંક રંગના પહેરે છે. તેના ઘરમાં ફર્નિચર પણ પિંક રંગનું છે.

4 / 6
2 વર્ષ પહેલા એક નાના બાળકે તેને મજાકમાં કહી દીધુ હતુ કે તમને આ રંગ આટલો પસંદ છે તો તેની સાથે લગ્ન કેમ નથી કરી લેતા. બસ આ સાંભળતા જ મહિલાને લગ્ન કરવાનો વિચાર આવ્યો અને તેણે કરી લીધા.

5 / 6
સેરાએ પિન્ક કલર સાથે નવાં વર્ષે 1 જાન્યુઆરીએ લગ્ન કર્યા. લગ્નમાં સેરાએ પિન્ક ગાઉન, ફ્લફી પિન્ક કોટ પહેર્યો હતો. સેરાની જ્વેલરી અને લિપ્સ્ટિક પણ પિન્ક કલરની હતી.

6 / 6
લગ્નમાં સેરાએ કેટલાક પિન્ક શૅડ સાથે શપથ લીધા કે તે આ પિન્ક શેડ્સ સિવાય ક્યારે બીજા કોઈ કલરનો ઉપયોગ નહિ કરે.

Next Photo Gallery