વ્હિસ્કી લાઇટ રંગની અને રમ ઘાટા રંગની કેમ હોય છે ? જાણો
ઘણા લોકો વ્હિસ્કી અને રમના શોખીન હોય છે. સામાન્ય રીતે તે પાર્ટીઓમાં ઘણી વખત જોવા મળે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે વ્હિસ્કી સામાન્ય રીતે હળવા સોનેરી રંગની હોય છે, જ્યારે રમ ડાર્ક બ્રાઉન રંગની હોય છે. આ બે વાઇન્સનો રંગ આટલો અલગ કેમ હોય છે ? તેના વિશે આ લેખમાં જાણીશું.