
ભારતનું આ શહેર તેના સિલ્વર વર્ક માટે જાણીતું છે. અહીંના ફિલિગ્રી માટે જાણીતા સિલ્વર કલાકારો આભૂષણોને આકર્ષક દેખાવ આપવા માટે કામ કરે છે. આ કામ સાથે 2,000થી વધુ લોકો જોડાયેલા છે. જેમણે પોતાના પૂર્વજો પાસેથી આ કળા શીખી છે.

ફિલિગ્રી એ ખૂબ જ બારીક કામ હોય છે, જે મેટલ સાથે જોડાયેલ છે, તે મેટલની અંદર દોરો કે મોતી જોડવાનું કામ છે. પોર્ટુગીઝ પેઇન્ટમાં આ પ્રકારનું કામ ખૂબ જ લોકપ્રિય છે.