વિશ્વમાં પ્રથમ વખત 1 જાન્યુઆરીએ નવું વર્ષ ક્યારે ઉજવવામાં આવ્યું હતું ?

વર્ષ 2023 હવે સમાપ્ત થવાના આરે છે, હવે માત્ર થોડા જ દિવસો બાકી છે. સમગ્ર વિશ્વમાં 1 જાન્યુઆરીએ ફરી નવું વર્ષ ઉજવવામાં આવશે. પરંતુ શું તમને ખબર છે પ્રથમ વખત 1 જાન્યુઆરીએ નવું વર્ષ ક્યારે ઉજવવામાં આવ્યું હતું ? તમને જણાવી દઈએ કે 15મી સદી પહેલા સમગ્ર વિશ્વમાં જુલિયન કેલેન્ડરનું પાલન થતું હતું.

| Updated on: Dec 14, 2023 | 6:52 PM
4 / 5
રોમના પ્રથમ રાજા નુમા પોમ્પેલીસે રોમન કેલેન્ડર બદલ્યું અને 2 મહિના ઉમેર્યા. ત્યારપછી જાન્યુઆરી મહિનાને વર્ષનો પહેલો મહિનો માનવામાં આવે છે.

રોમના પ્રથમ રાજા નુમા પોમ્પેલીસે રોમન કેલેન્ડર બદલ્યું અને 2 મહિના ઉમેર્યા. ત્યારપછી જાન્યુઆરી મહિનાને વર્ષનો પહેલો મહિનો માનવામાં આવે છે.

5 / 5
1 જાન્યુઆરીના રોજ નવું વર્ષ ઉજવવાની પરંપરા ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ 15મી સદીમાં શરૂ થઈ હતી. 1582માં પ્રથમ વખત 1 જાન્યુઆરીએ નવું વર્ષ ઉજવવામાં આવ્યું હતું.

1 જાન્યુઆરીના રોજ નવું વર્ષ ઉજવવાની પરંપરા ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ 15મી સદીમાં શરૂ થઈ હતી. 1582માં પ્રથમ વખત 1 જાન્યુઆરીએ નવું વર્ષ ઉજવવામાં આવ્યું હતું.