વિદ્યુત જામવાલે ચોરીછુપે કરી લીધી હતી સગાઈ, લગ્ન થાય તે પહેલા તૂટી ગયો સંબધ, જાણો કોણ છે તેની એક્સ?

|

Mar 23, 2024 | 5:27 PM

વિદ્યુત જામવાલ બોલિવૂડનો સૌથી સફળ એક્શન હીરો અને ફિટનેસ આઇકોન છે. પોતાના એક્શનથી દરેકના હોશ ઉડાવી દેનાર અભિનેતા આ દિવસોમાં પોતાની અંગત જીવન પણ ઘણું હેડલાઈન્સમાં રહ્યું છે.વિદ્યુત જામવાલે ક્યારેક ચોરીછીપીથી તેની ગર્લફ્રેન્ડ સાથે તાજમહેલમાં સગાઈ કરી લીધી હતી.

1 / 7
વિદ્યુત જામવાલ બોલિવૂડનો સૌથી સફળ એક્શન હીરો અને ફિટનેસ આઇકોન છે. પોતાના એક્શનથી દરેકના હોશ ઉડાવી દેનાર અભિનેતા આ દિવસોમાં પોતાની અંગત જીવન પણ ઘણું હેડલાઈન્સમાં રહ્યું છે.વિદ્યુત જામવાલે ક્યારેક ચોરીછીપીથી તેની ગર્લફ્રેન્ડ સાથે તાજમહેલમાં સગાઈ કરી લીધી હતી. જેની તસ્વીરો પણ તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી પણ 2023માં બન્ને એકબીજાથી અલગ થઈ ગયા. ત્યારે ચાલો જાણીએ કોણ છે વિદ્યુત જામવાલની આ ગર્લફ્રેન્ડ?

2 / 7
વિદ્યુત જામવાલની ગર્લફ્રેન્ડ નંદિતા મહતાની હતી જેઓ બન્ને 2023માં એકબીજાથી અલગ થઈ ગયા. ત્યારે હજી સુધી 'કમાન્ડો' અભિનેતા વિદ્યુત જામવાલ અને તેની મંગેતર નંદિતા મહતાનીએ આ અહેવાલો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.આ 42 વર્ષીય અભિનેતાએ બે વર્ષ પહેલા પ્રેમનું પ્રતિક ગણાતા તાજમહેલમાં ગુપ્ત રીતે સગાઈ કરી લીધી હતી.

3 / 7
અભિનેતાની નજીકની મિત્ર અને અભિનેત્રી નેહા ધૂપિયાએ કપલની સગાઈની તસવીરો શેર કરી હતી. નંદિતા મહતાની અને વિદ્યુત જામવાલ તેમની સગાઈ પહેલા ઘણા સમય સુધી એકબીજાને ડેટ કરતા હતા. પરંતુ જો રિપોર્ટ્સનું માનીએ તો હવે આ કપલના સંબંધો લગ્ન પહેલા જ મરી ગયા છે.

4 / 7
નંદિતા મહતાની વ્યવસાયે ફેશન ડિઝાઇનર છે. જો રિપોર્ટ્સનું માનીએ તો એવું કહેવાય છે કે તે એક્ટર ડીનો મૌર્ય સાથે પ્લેગ્રાઉન્ડ નામની કંપની પણ ચલાવે છે. એટલું જ નહીં, સમાચારમાં એવું પણ કહેવાય છે કે તે છેલ્લા ઘણા સમયથી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની ડિઝાઇનર અને સ્ટાઈલિશ પણ છે.

5 / 7
એટલું જ નહીં, નંદિતા મહતાનીનું બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂર સાથે પણ ખાસ કનેક્શન છે. ખરેખર, નંદિતા સંજયની પહેલી પત્ની હતી. જો રિપોર્ટ્સનું માનીએ તો તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને પછી તેઓ અલગ થઈ ગયા. તેની સાથે છૂટાછેડા લીધા પછી, સંજયે કરિશ્મા કપૂર સાથે લગ્ન કર્યા, જો કે, તેણે પણ 2016 માં અભિનેત્રી સાથે છૂટાછેડા લીધા.

6 / 7
તે જ સમયે, સંજય સાથે નંદિતાના સંબંધો તૂટી ગયા પછી, તેનું નામ બોલિવૂડના ઘણા કલાકારો સાથે જોડાયું. આમાં રણબીર કપૂર અને ડિનો મોરિયા જેવા સ્ટાર્સ અને તે પછી વિદ્યુત જામવાલનો પણ સમાવેશ થાય છે, વિદ્યુત જામવાલ સાથે તો સગાઈ પણ થઈ ગઈ હતી અને બન્ને ટૂંક જ સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા હતા પણ તે પહેલા બન્નેના સંબંધનો અંત આવી ગયો અને હાલ વિદ્યુત જામવાલ સિંગલ છે અને કોઈને પણ ડેટ કરી રહ્યા નથી.

7 / 7
નોંધનીય છે કે નંદિતા મહતાની અને વિદ્યુત જામવાલના ડેટિંગના સમાચાર જાન્યુઆરી 2021થી આવવા લાગ્યા હતા. અભિનેતાએ તેની સાથેનો એક ફોટો શેર કર્યો હતો, જેની સાથે તેણે લખ્યું હતું, 'જીત લિયા' આ પછી તેમના અફેરની ચર્ચાઓ થવા લાગી હતી. આ પછી વિદ્યુત અને નંદિતાએ તેમની સગાઈના સમાચારથી ચાહકોને ચોંકાવી દીધા હતા. બંનેએ ગુપ્ત રીતે સગાઈ કરી લીધી અને ફોટો શેર કરીને તેની જાહેરાત કરી.

Next Photo Gallery