
આ ઉપરાંત ટનલની બહાર 41 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય છે. ચિન્યાલીસૌરમાં કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં 41 બેડનો વિશેષ વોર્ડ બનાવવામાં આવ્યો છે.

ટનલમાં બનેલી મીની હોસ્પિટલમાં આવશ્યક દવાઓ, ઓક્સિજન સિલિન્ડર જેવી ઇમરજન્સી વસ્તુઓ પણ ઉપલબ્ધ છે.ડોક્ટરોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે.

બીઆરઓએ મજૂરોને ટનલમાંથી હોસ્પિટલ સુધી લઈ જવા માટે રસ્તાની વ્યવસ્થા કરી છે. જેથી કામદારોને હોસ્પિટલ લઈ જવામાં કોઈ મુશ્કેલી ન પડે. (Image - PTI)
Published On - 5:30 pm, Tue, 28 November 23