સુરતના કતારગામ વિસ્તારમાં છત્રીના ગણેશજી બનાવાયા, જુઓ Photos

સુરતના કતારગામ વિસ્તારમાં નાદાન પરીન્દે ગ્રુપ દ્વારા છત્રીના ગણેશજીની પ્રતિમા બનાવી ગણેત્સોત્સવની ઉજવણી કરાઈ રહી છે. નાદાન પરીન્દે ગ્રુપ છેલ્લા સાત વર્ષથી કતારગામ કંતરેશ્વર સોસાયટીમાં ગણપતિ બેસાડે છે અને ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવે છે અને ગણેત્સોત્સવની ઉજવણી કરે છે.

| Edited By: | Updated on: Sep 22, 2023 | 10:31 PM
4 / 5
આ વખતે લોખંડના સ્ટેન્ડ પર 21 નાની મોટી કલરફુલ છત્રીઓથી ગણેશજીને મૂર્તિ બનાવવામાં આવી છે

આ વખતે લોખંડના સ્ટેન્ડ પર 21 નાની મોટી કલરફુલ છત્રીઓથી ગણેશજીને મૂર્તિ બનાવવામાં આવી છે

5 / 5
આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું વિસર્જન કરાતું નથી, તેને સુરત મહાનગરપાલિકા સંચાલિત સાયન્સ સેન્ટરમાં આપવામાં આવે છે

આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું વિસર્જન કરાતું નથી, તેને સુરત મહાનગરપાલિકા સંચાલિત સાયન્સ સેન્ટરમાં આપવામાં આવે છે