Gujarati NewsPhoto galleryThere are big benefits of getting FD in the name of wife very few people know this
Fixed Deposit Benefits: પત્નીના નામ પર FD કરાવવાના છે મોટા ફાયદા ! આજે જ જાણી લેજો, કામ આવશે
TDS બચાવવાના ઘણા રસ્તાઓ છે. એક એવી પદ્ધતિ છે જેમાં તમારે જો તમે ઇચ્છો તો તમારી પત્નીની મદદથી ટેક્સ ચૂકવવાનું ટાળી શકો છો. તમારે ફક્ત તમારી પત્નીના નામે FD લેવી પડશે અને તમે લાખો રૂપિયાનો ટેક્સ બચાવી શકશો.