Surat : તાપીના પાણી સાથે સેલ્ફી લેવાના ચક્કરમાં યુવાન પડ્યો પાણીમાં, માંડ માંડ બચ્યો જીવ ! જુઓ ફોટો

તાપી (Tapi ) નદીમાં પાણી જોવા ગયેલા અને સેલ્ફી પાડવાના ચક્કરમાં એક યુવાન પાણીમાં પડી ગયો હતો. જોકે અન્ય એક યુવકે તેનો જીવ માંડ માંડ બચાવ્યો હતો.

| Updated on: Jul 21, 2022 | 12:55 PM
4 / 6
તેજસ નામના આ યુવાને પડી ગયેલા યુવકને હાથ પકડીને બહાર કાઢ્યો હતો. જોકે જરા અમથી ભૂલ આ યુવાનનો જીવ લઇ શકી હોત એ નક્કી છે.

5 / 6
જીવ હેમખેમ બચાવીને આ યુવક ફોન લઈને પરત જતો રહ્યો હતો. સ્થાનિક લોકોએ આ ફોટોગ્રાફ કેમેરામાં કેદ કરી લીધા હતા. જેથી અહીં આવતા લોકો બીજી વાર આવી ભૂલ ન કરે.

6 / 6