
આ ફોટામાં દેખાતું ટેટૂમાં લખ્યું છે લવ યુ ફોરેવર ગુરનીત જેના પર લોકો અલગ લોકો કહી રહ્યા હતા કે તે તેની પત્નીના નામનું ટેટૂ છે અને તે કબડ્ડીમાં ઘણુ હાઈલાઈટ કરવામાં આવ્યું છે પણ મનિન્દરના હાથ પરનું આ ટેટૂ પત્ની નહીં પણ તેની દિકરીના નામનું છે જેનું નામ ગુરનીત મનિન્દર સિંઘ છે

આ ફોટામાં મનિન્દરના પગ પર મોરનું ટેટૂ છે જે તેને મોર ઘણો પસંદ છે તેને લઈને બનાવડાવ્યું હોવાનું જણાય રહ્યુ છે.

મનિન્દરના ડાબા પગમાં સિંહનું ટેટૂ છે જે કબડ્ડીથી રિલેટ કરે છે મનિન્દર સિંહની જેમ જ શિકારીનો શિકાર કરવા અને તરાપ મારવા તત્પર છે અને રફતાર સાથે રેઈડ કરીને સામે વારી ટીમ પર દહાડ પાડે છે

તેના જમણા હાથ પર ચિત્તાનું ટેટૂ છે અને તે જ હાથ પર તેના પોતાના નામ છે. તેની ગરદન પર તેની પત્ની સિમરનના નામનું ટેટૂ છે. તેના પગમાં ટેટૂ પણ છે.
Published On - 1:15 pm, Thu, 30 November 23