Gujarati NewsPhoto galleryPrime Minister Narendra Modi reached the dressing room, congratulated coach Rahul Dravid and said team worked hard
વડાપ્રધાને રાહુલ દ્રવિડને આપી હૈયાધારણા, કહ્યું ઘણી મહેનત કરી…
ખેલાડીઓને હિંમત આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા, અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી અને કોચ રાહુલ દ્રવિડ સહિત આખી ટીમને મળ્યા હતા, દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ પણ ત્યાં હાજર હતા.