વર્ષમાં પહેલા 12 નહીં, પરંતુ 10 મહિના હતા, પાછળથી ઉમેરાયા આ બે મહિના

વર્ષ 2023નો 12મો અને છેલ્લો મહિનો, ડિસેમ્બર શરૂ થયો છે. આ મહિના પછી ફરી નવું વર્ષ શરૂ થશે અને જાન્યુઆરીથી વર્ષ શરૂ થશે. પહેલા આવું નહોતું. અગાઉ ડિસેમ્બર વર્ષનો 10મો મહિનો હતો. વર્ષ જાન્યુઆરીથી નહીં પરંતુ માર્ચથી શરૂ થતું હતું, એટલે કે વર્ષનો પહેલો મહિનો માર્ચ હતો. ત્યાર બાદ બધા મહિના પહેલાની જેમ જ હતા અને ડિસેમ્બર છેલ્લો મહિનો હતો.

| Updated on: Dec 05, 2023 | 5:13 PM
4 / 5
ઈ.સ.પૂર્વે 690માં રોમન રાજા નુમા પોમ્પિલસે રોમન કેલેન્ડરમાં જરૂરી ફેરફારો કર્યા. આ ફેરફાર બાદ કેલેન્ડરમાં જાન્યુઆરી મહિનાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેને પહેલા નંબરે રાખવામાં આવ્યો.

ઈ.સ.પૂર્વે 690માં રોમન રાજા નુમા પોમ્પિલસે રોમન કેલેન્ડરમાં જરૂરી ફેરફારો કર્યા. આ ફેરફાર બાદ કેલેન્ડરમાં જાન્યુઆરી મહિનાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેને પહેલા નંબરે રાખવામાં આવ્યો.

5 / 5
વર્ષમાં 365 દિવસના એડજસ્ટમેન્ટ માટે ફેબ્રુઆરીને સૌથી છેલ્લે ઉમેરવામાં આવ્યો હતો. આ જ કારણ છે કે ફેબ્રુઆરીમાં માત્ર 28 કે 29 દિવસ જ હોય છે. (Image - Freepik)

વર્ષમાં 365 દિવસના એડજસ્ટમેન્ટ માટે ફેબ્રુઆરીને સૌથી છેલ્લે ઉમેરવામાં આવ્યો હતો. આ જ કારણ છે કે ફેબ્રુઆરીમાં માત્ર 28 કે 29 દિવસ જ હોય છે. (Image - Freepik)