Photos: ‘લૈલા-મજનુ’થી કમ નથી આ કાગડાઓની લવ સ્ટોરી, છેલ્લા 12 વર્ષથી કરી રહ્યા છે રોમાન્સ!

|

Jun 10, 2021 | 5:26 PM

8 વર્ષ પહેલા એક કાર સાથે અથડાઈને મેબલની ચાંચ તૂટી ગઈ હતી. જેથી તે જાતે કઈ ખાય નથી શકતી. પરંતુ જોર્જે તેની ઘણી સંભાળ રાખી અને તેની આ કમજોરીથી તેને ક્યારેય મુશ્કેલી પડવા નથી દીધી. જોર્જ ખુદ તેને પોતાની ચાંચથી ખવડાવે છે.

1 / 4
દુનિયામાં ઘણી એવી પ્રેમ કથાઓ છે જેની આજે પણ ચર્ચાઓ થઈ રહી છે. આટલું જ નહીં કેટલાય પ્રેમીઓ તો તેના પ્રેમ સંબંધના સોગંધ પણ ખાય છે. પરંતુ તમને જો પુછવામાં આવે કે શું તમે કોઈ પ્રાણી-પક્ષીઓની પ્રેમ કહાની સાંભળી છે? તો શું જવાબ હશે? તમારામાંથી ઘણા લોકોને સવાલ સાંભળતાની સાથે જ આશ્ચર્ય થયું હશે. અહીં અમે આપને આજે એક કાગડાની પ્રેમ કહાની જણાવવા જઈ રહ્યા છીએ.

2 / 4
આ કહાની છે જોર્જ અને મેબલ (george and mabel) નામના કાગડાઓની. કહેવાય છે કે છેલ્લા 12 વર્ષથી બંને સાથે છે. મજાની વાત એ છે કે આ બન્નેની તુલના લોકો "લૈલા-મજનૂ" સાથે કરી રહ્યા છે.

3 / 4
8 વર્ષ પહેલા એક કાર સાથે અથડાઈને મેબલની ચાંચ તૂટી ગઈ હતી. જેથી તે જાતે કઈ ખાય નથી શકતી. પરંતુ જોર્જે તેની ઘણી સંભાળ રાખી અને તેની આ કમજોરીથી તેને ક્યારેય મુશ્કેલી પડવા નથી દીધી. જોર્જ ખુદ તેને પોતાની ચાંચથી ખવડાવે છે.

8 વર્ષ પહેલા એક કાર સાથે અથડાઈને મેબલની ચાંચ તૂટી ગઈ હતી. જેથી તે જાતે કઈ ખાય નથી શકતી. પરંતુ જોર્જે તેની ઘણી સંભાળ રાખી અને તેની આ કમજોરીથી તેને ક્યારેય મુશ્કેલી પડવા નથી દીધી. જોર્જ ખુદ તેને પોતાની ચાંચથી ખવડાવે છે.

4 / 4
કહેવાય છે કે જોર્જ અને મેબલ હંમેશા સાથે જ રહે છે. જ્યારે જોર્જ પોતાના પરિવાર માટે ખાવાનું એકઠું કરી રહ્યો હોય છે ત્યારે મેબલ દૂર કોઈ બિલ્ડીંગ અથવા ઝાડ ઉપરથી પહેરો ભરતી હોય છે. ચાંચ તૂટવાને કારણે મેબલમને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. તે પોતાનું માથું નમાવીને કોઈ પણ રીતે ખાવાની કોશિશ કરતી હોય છે. આ બન્નેની લવ સ્ટોરી કોઈ ઉદાહરણથી કમ નથી.

Next Photo Gallery