આ છે ભારતીય ઓલરાઉન્ડરની સુંદર પત્ની, વર્ષો સુધી એક બીજાને ડેટ કર્યા બાદ કર્યા હતા લગ્ન, જુઓ ફોટો
ઓસ્ટ્રેલિયા સામેની 5 મેચોની T 20 સીરીઝ માટે ભારતીય ટીમમાં ઓલરાઉન્ડર શિવમ દુબેની પસંદગી થઈ છે. તમને જણાવી દઈએ કે શિવમ દુબેના લગ્ન થઈ ચૂક્યા છે અને તેમને એક પુત્ર પણ છે. શિવમ દુબેએ 16 જુલાઈ 2021માં તેની મુસ્લિમ ગર્લફ્રેન્ડ અંજુમ ખાન સાથે લગ્ન કર્યા હતા.