સ્વિસ બેન્કમાં કેવી રીતે ખોલાવશો ખાતું? જાણો પ્રોસેસ અને અપ્લાય કરવાની રીત

સ્વિસ બેંક પૈસા રાખવા માટે વિશ્વની સૌથી સલામત જગ્યા માનવામાં આવે છે. ત્યારે તમને પણ થતુ હશે ને કે શું હું આ બેંકમાં મારું ખાતું ખોલાવી શકું? જો હા, શું એના માટે મારે સ્વિત્ઝર્લેન્ડ જવુ પડશે તેમજ તેમાં કેટલા પૈસામાં ખાતુ ખોલાવી શકાશે?

| Updated on: Jan 11, 2024 | 3:26 PM
4 / 6
સ્વિસ બેંકમાં ખાતું ખોલાવવું ભારતની SBIમાં ખાતું ખોલવા કરતા વધુ સરળ છે. તમે ઘરે બેઠા સ્વિસ બેંક ખાતું ખોલાવી શકો છો. UBS જેવી મોટી બેંકો પણ તમને ઈમેલ દ્વારા ખાતું ખોલવાની પરવાનગી આપે છે. ઇન્ટરનેટ પર એવી ઘણી કંપનીઓ છે જે તમને સ્વિસ બેંક એકાઉન્ટ ખોલવામાં મદદ કરે છે.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

5 / 6
UBS ની વેબસાઈટ અનુસાર, તેનું ન્યૂનતમ બેલેન્સ લગભગ 10 000 CHF અથવા 9, 34, 409 રુપિયા છે. એકાઉન્ટ પર $300 અથવા લગભગ 22 હજાર રૂપિયાનો મેન્ટેનન્સ ચાર્જ પણ છે. એટલે કે, વ્યાજ ભૂલી જાઓ, તમારે એકાઉન્ટ રાખવા માટે $300 ચૂકવવા પડશે. જેમ આપણે લોકર માટે ચૂકવણી કરીએ છીએ.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

6 / 6
સ્વિસ બેન્કમાં ખાતું ખોલાવવા માટે આ દસ્તાવેજો જરૂરી 1.પાસપોર્ટ: પાસપોર્ટની નકલ ખૂબ જ મહત્વપૂર્ણ છે. 2. તમારી મિલકત સંબંધિત દસ્તાવેજો: એટલે કે તમારી પાસે કેટલા પૈસા છે, તમારી પાસે કેટલી મિલકત છે ની તમામ માહિતી 3. તમારી કમાણીના મૂળ સ્ત્રોતનો પુરાવો: એટલે કે, તમારી પાસે તમારા ખાતા અને મિલકતના મૂળ દસ્તાવેજની નકલ હોવી આવશ્યક છે. આ સાથે, તમારી પાસે કેટલી ડિપોઝિટ છે તેની માહિતી હોવી જરૂરી (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)