જીકે ક્વિઝ : ગમે તેટલી ઠંડી જગ્યાએ રાખો તો પણ દારૂ કેમ જામતો નથી, જાણો શું છે કારણ

ભારતમાં દારૂ પીનારાઓની સંખ્યા કરોડોમાં છે. અહીં દરરોજ લાખો બોટલ દારૂનું વેચાણ થાય છે. પરંતુ જે લોકો તેને પીવે છે તેઓ કદાચ તેના વિશેના આ તથ્યો જાણતા નથી. આવો અમે તમને જણાવીએ કે શા માટે દારૂ જામતો નથી. દારૂ જામતો નથી તે માટે એક વૈજ્ઞાનિક કારણ જવાબદાર છે.

| Updated on: Nov 29, 2023 | 5:24 PM
4 / 5
દારૂનું માનાંક -114 ડિગ્રી સેન્ટિગ્રેડ છે. તેથી જો દારૂને ફ્રીઝ કરવા માટે -114 ડિગ્રી સેન્ટીગ્રેડથી ઓછું તાપમાન જરૂરી છે.

5 / 5
કોઈપણ ઘરેલું રેફ્રિજરેટરનું તાપમાન 0 થી -10 અથવા મહત્તમ -30 ડિગ્રી સેન્ટિગ્રેડની રેન્જમાં હોય છે. ત્યારે તેમાં પાણી સરળતાથી થીજી જાય છે, પરંતુ દારૂ જામતો નથી. (Image - freepik)