જીકે ક્વિઝ : વિશ્વની એક એવી ફ્લાઈટ, જે માત્ર 80 સેકન્ડમાં જ પુરી કરે છે સફર
સૌથી ટૂંકી હવાઈ મુસાફરી 80 સેકન્ડ એટલે કે લગભગ દોઢ મિનિટની છે. વિશ્વની સૌથી ટૂંકી હવાઈ યાત્રા છે, જે માત્ર થોડીક સેકન્ડમાં પૂરી થાય છે. વિમાનને ટેકઓફથી લેન્ડિંગ સુધી માત્ર 80 સેકન્ડનો સમય લાગે છે. આજે અમે તમને દુનિયાની સૌથી ટૂંકી હવાઈ મુસાફરી વિશે જણાવીશું.
આ વિમાનો 8 સીટર હોય છે, જે આ બે ટાપુઓ વચ્ચે ચાલે છે. મોટે ભાગે પ્રવાસીઓ અને સ્થાનિક લોકો આ પ્લેન સેવાનો લાભ લે છે.
5 / 5
વિમાનના ભાડા મોંઘા હોય છે, તેથી ત્યાંની સરકાર લોકોને ભાડામાં ડિસ્કાઉન્ટ આપે છે. હાલમાં કંપનીઓ એક ટાપુથી બીજા ટાપુ પર જવા માટે 17 થી 18 પાઉન્ડ ભાડું લે છે. (Image - Freepik)