જીકે ક્વિઝ : સ્કૂલ બસ પીળા રંગની જ કેમ હોય છે ? જાણો કારણ
તમે રસ્તા પર અલગ અલગ રંગના વાહનો દોડતા જોયા હશે. જેમાં તમે સ્કૂલ બસને માત્ર પીળા રંગમાં જ જોઈ હશે. પીળા રંગની સ્કૂલ બસો માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના મોટાભાગના દેશોમાં છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે મોટાભાગની સ્કૂલ બસોનો રંગ પીળો કેમ હોય છે? ત્યારે આજે અમે તમને જણાવીશું કે તેની પાછળનું કારણ શું છે.