સુરતમાં ગણેશ ભક્તે બનાવી ગણપતિની હેર સ્ટાઈલ, લોકોમાં બની ગયો આકર્ષણનું કેન્દ્ર, જુઓ Photo

સુરતમાં ગણેશ ઉત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે અને સુરતના લોકો આવું નવું કરવાના ખૂબ જ શોખીન છે ગણપતિમાં એક યુવાન અને તેના પુત્ર એ ગણપતિને હેર સ્ટાઈલ કરાવી છે,સુરતના ભાગલના લીમડા ચોક ખાતે રહેતા ધર્મેશભાઈ મોજીલા સિઝનલ ધંધો કરે છે ગણપતિ બાપાની શ્રદ્ધા છે ગણેશ ઉત્સવમાં છેલ્લા ચાર પાંચ વર્ષથી પોતાના માથાના વાળમાં ધાર્મિક અલગ અલગ પ્રકારની હેર સ્ટાઈલ કરાવે છે

| Edited By: | Updated on: Sep 28, 2023 | 6:27 PM
1 / 5
સુરતમાં ગણેશ ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે અને સુરતના લોકો આવું નવું કરવાના ખૂબ જ શોખીન છે ગણપતિમાં એક યુવાન અને તેના પુત્ર એ ગણપતિને હેર સ્ટાઈલ કરાવી છે

2 / 5
સુરતમાં એક ગણેશ ભકતે પોતાના તથા પુત્રના માથાના વાળમાં ગણપતિની હેર સ્ટાઈલ કરાવી છે ખૂબ આકર્ષણનો કેન્દ્ર બની છે

3 / 5
સુરતના ભાગલના લીમડા ચોક ખાતે રહેતા ધર્મેશભાઈ મોજીલા સિઝનલ ધંધો કરે છે ગણપતિ બાપાની શ્રદ્ધા છે ગણેશ ઉત્સવમાં છેલ્લા ચાર પાંચ વર્ષથી પોતાના માથાના વાળમાં ધાર્મિક અલગ અલગ પ્રકારની હેર સ્ટાઈલ કરાવે છે

4 / 5
 ગણપતિની હેર લોકોમાં ખુબ આકર્ષણનું કેન્દ્ર બની હતી, પિતા પુત્ર આ હેર સ્ટાઇલ સાથે ગણેશ પંડાલ પહોચ્યા હતા અને, ત્યાં દર્શન કર્યા હતા.

5 / 5
ઓમ સ્વાસ્તિક ગણપતિની પ્રતિમા ધર્મેશભાઈ તો કરાવે જ છે પણ એમનો સાડા ચાર વર્ષનો પુત્ર કબીર મોજીલા પણ આ વખત ગણપતિ બાપાને હેર સ્ટાઈલ કરાવી છે  ગણપતિ બાપા પ્રત્યે બહુ ભક્તિભાવથી ગણેશ ઉત્સવમાં ભક્તિમય બની જાય છે