વિરાટ કોહલીને પાછળ છોડી આ મામલે સૂર્યકુમાર યાદવ બન્યો T20નો બીજો ભારતીય બેટ્સમેન
સૂર્યકુમાર યાદવે આફ્રિકા સામેની ત્રીજી T20 મેચમાં 55 બોલમાં શાનદાર સદી ફટકારી હતી. આ મેચમાં સૂર્યકુમાર યાદવે 7 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 100 રન બનાવ્યા હતા. અત્યાર સુધી સૂર્યકુમાર યાદવે ઈન્ટરનેશનલ T20 ક્રિકેટ મેચમાં 123 સિક્સર ફટકારી છે.
4 / 5

અત્યાર સુધી સૂર્યકુમાર યાદવે ઈન્ટરનેશનલ T20 મેચમાં 123 સિક્સર ફટકારી છે. તો વિરાટ કોહલી 117 છગ્ગા સાથે ત્રીજા સ્થાને છે.
5 / 5

જ્યારે 99 છગ્ગા સાથે કેએલ રાહુલ ચોથા ક્રમે છે. તો યુવરાજસિંહ પણ આ લીસ્ટમાં સામેલ છે. તે 74 છગ્ગા સાથે 5મા ક્રમે છે.
Published On - 11:00 pm, Thu, 14 December 23