Gujarati NewsPhoto galleryCricket fever in Rajkot welcome India and Australia team with Garba watch Photos
રાજકોટમાં ક્રિકેટ ફીવર, ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમનું રાસ ગરબા સાથે સ્વાગત, જુઓ Photos
રાજકોટ ક્રિકેટના રંગે રંગાયું છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 27મી સપ્ટેમ્બરના રોજ ખંઢેરી સ્ટેડિયમમાં રમાનાર મેચને લઈને ક્રિકેટ રસિકોમાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે આજે બંને દેશોની ટીમનું રાજકોટમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.