સારા તેંડુલકરે ખાસ અંદાજમાં જાહેર કર્યું રિઝલ્ટ, ફેન્સે કરી પ્રશંસા

સારા તેડુલકરનું માસ્ટર્સ ડિગ્રીનું પરિણામ આવ્યું છે અને તેણે ડિસ્ટિંક્શન મળ્યું છે. મતલબ કે તેણે 75 ટકાથી વધુ માર્ક્સ મેળવ્યા છે. સારા તેંડુલકરે ક્લિનિકલ અને પબ્લિક હેલ્થ ન્યુટ્રિશન કોર્સમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી છે. સારા તેંડુલકર મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગે છે. તેની માતા અંજલી પણ ડોક્ટર છે.

| Updated on: Nov 28, 2023 | 10:01 PM
4 / 5
સારા તેંડુલકર મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગે છે. તેની માતા અંજલી પણ ડોક્ટર છે. સારા તેંડુલકર પ્રતિભાશાળી વિધાર્થી હોવાની સાથે સાથે એક મોડલ પણ છે. તેને ટ્રાવેલિંગનો પણ શોખ છે.

સારા તેંડુલકર મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગે છે. તેની માતા અંજલી પણ ડોક્ટર છે. સારા તેંડુલકર પ્રતિભાશાળી વિધાર્થી હોવાની સાથે સાથે એક મોડલ પણ છે. તેને ટ્રાવેલિંગનો પણ શોખ છે.

5 / 5
સારા તેંડુલકરે સોશિયલ મિડીયા પર પોસ્ટ કરીને ફેન્સને રિઝલ્ટની ખુશખબરી આપી છે. જેની ફેન્સ ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે.

સારા તેંડુલકરે સોશિયલ મિડીયા પર પોસ્ટ કરીને ફેન્સને રિઝલ્ટની ખુશખબરી આપી છે. જેની ફેન્સ ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે.