47 વર્ષની ઉંમરે ઘોડે ચઢશે રણદીપ હુડ્ડા, જાણો કોણ છે તેની મંગેતર

બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડા 29 નવેમ્બરે મણિપુરના ઈમ્ફાલમાં તેની ગર્લફ્રેન્ડ લીન સાથે સાત ફેરા લેશે. તમને જણાવી દઈએ કે કોણ છે તેની મંગેતર. રણદીપે વર્ષ 2022માં લીન સાથેના તેમના સંબંધો જાહેર કર્યા હતા અને હવે આ કપલ તેમના સંબંધોને આગળ વધારવા માટે તૈયાર છે.

| Updated on: Nov 25, 2023 | 9:30 PM
4 / 5
લીન લેશરામ એક ફેશન મોડલ અને અભિનેત્રી છે. તેણે 2007માં શાહરૂખ ખાનની 'ઓમ શાંતિ ઓમ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જેમાં તેની ભૂમિકા બહુ નાની હતી.

5 / 5
લીન લેશરામ વર્ષ 2014માં પ્રિયંકા ચોપરા સ્ટારર 'મેરી કોમ'માં સહાયક ભૂમિકામાં જોવા મળી હતી. આ ઉપરાંત લીને 'રંગૂન' અને 'જાને જાન' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. (Image - Instagram)

Published On - 8:07 pm, Sat, 25 November 23