નિકારાગુઆની Sheynnis Palacios એ મિસ યુનિવર્સ 2023નો ખિતાબ જીત્યો, જુઓ તસવીરો

નિકારાગુઆની Sheynnis Palacios એ મિસ યુનિવર્સ 2023નો ખિતાબ જીત્યો છે. આ તાજ પહેરનારી તે નિકારાગુઆની પ્રથમ મહિલા પણ બની ગઈ છે.

| Updated on: Nov 19, 2023 | 4:30 PM
4 / 5
શેન્નિસે મિસ વર્લ્ડ નિકારાગુઆ 2020 જીતી,અને 2022 માં સૈન જુઆન, પ્યુર્ટો રિકોમાં યોજાનારી મિસ વર્લ્ડ 2021 સ્પર્ધામાં તેના દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

5 / 5
નિકારાગુઆની બ્યુટી શેન્નિસ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 5 લાખથી વધુ ફોલોઅર્સ છે.