મોનાલિસાએ પર્પલ સાડીમાં મચાવી ધૂમ, ફેન્સે કર્યા વખાણ

|

Jan 10, 2024 | 6:28 PM

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે જે ફોટો શેર કરે છે તે આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. હાલમાં શેર કરેલી આ તસવીરોમાં મોનાલિસાનો ટ્રેડિશનલ લુક જોઈને ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી.

1 / 5
ફોટામાં મોનાલિસાનો દેસી લુક ખરેખર શાનદાર છે. આ લુકે ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે. (Image - Instagram)

2 / 5
મોનાલિસાના લુકની વાત કરીએ તો તે પર્પલ કલરની વ્હાઈટ સ્ટ્રિપ્સવાળી સાડી અને બ્લેક બ્લાઉઝમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. (Image - Instagram)

3 / 5
મોનાલિસાએ ઈયરિંગ્સ, નેકલેસ, બ્રેસલેટ, રિંગ્સ અને બિંદી સાથે પોતાનો લુક કમ્પલીટ કર્યો. (Image - Instagram)

4 / 5
આ તસવીરો શેર કરતી વખતે મોનાલિસાએ તેમને કેપ્શન લખ્યું છે કે રોશની પકડાઈ ગઈ, અને ક્લોઝ અપ. (Image - Instagram)

5 / 5
મોનાલિસાની આ તસવીરો પર તેના લાખો ફેન્સ તમે ખૂબ જ સુંદર છો, નાઈસ લુકિંગ, બ્યુટીફુલ, ઓસમ, કિલર અને સ્ટનિંગ જેવી કોમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે. (Image - Instagram)

Published On - 6:20 pm, Wed, 10 January 24

Next Photo Gallery