મલાઈકા સાથે તલાક, જૉર્જિયા સાથે બ્રેકઅપ ચર્ચામાં રહી અરબાઝની લવ સ્ટોરી

|

Dec 24, 2023 | 1:05 PM

ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો હેન્ડસમ અભિનેતા અરબાઝ ખાન છેલ્લા કેટલાક દિવસથી ખુબ ચર્ચામાં રહ્યો હતો. મલાઈકા અરોરા અને ત્યારબાદ જૉર્જિયા સાથે અલગ થયા બાદ અરબાઝનું નામ હવે શુરા ખાન સાથે જોડાયું છે. જેની સાથે ટુંક સમયમાં જ લગ્ન કરશે.

1 / 6
 આજનો દિવસ એટલે કે, 24 ડિસેમ્બર ખાન પરિવાર માટે ખુબ જ ખાસ રહેવાનો છે. અરબાઝ બીજી વખત લગ્ન કરી પોતાની લાઈફનું નવુ ચેપ્ટર શરુ કરવા જઈ રહ્યો છે.

2 / 6
સલમાન ખાનનો ભાઈ અરબાઝ ખાન હાલના દિવસોમાં પોતાના બીજા લગ્નને લઈને ચર્ચામાં છવાયેલો છે. મલાઈકા અરોરાથી લાંબા સમય સુધી અલગ થયા બાદ અરબાઝ હવે લગ્ન કરી રહ્યો છે.

3 / 6
  અરબાઝે મલાઈકા સાથે 1998માં લગ્ન કર્યા હતા.  અંદાજે 18 વર્ષ બાદ બંન્નેના તલાક થયા હતા. મલાઈકા સાથે અલગ થયા બાદ અરબાઝનું નામ જ્યોર્જિયા એન્ડ્રિયાની સાથે જોડાયું હતુ. હવે તેનું નામ મેકઅપ આર્ટિસ્ટ શૂરા ખાન સાથે લગ્ન કરી રહ્યા છે.

4 / 6
શૂરા અને અરબાઝની પહેલી મુલાકાત ફિલ્મ 'પટના શુક્લા'ના સેટ પર થઈ હતી. તેમની મુલાકાત પહેલા મિત્રતા અને પછી પ્રેમમાં ફેરવાઈ. આજે એટલે કે 24મી ડિસેમ્બરે અરબાઝના લગ્નના સમાચાર છે. આ પહેલા અરબાઝના સંબંધો મોડલ જયોર્જિયા એન્ડ્રિયાની સાથે હતા.

5 / 6
 હવે ચાહકો અરબાઝ અને શૌરાના લગ્નના ફોટોની રાહ જોઈ રહ્યા છે. અરબાઝ અને મલાઈકાને એક બાળક પણ છે,જેનું નામ અરહાન ખાન છે. મલાઈકા બાદ અરબાઝની લાઈફમાં મોડલ જૉર્જિયા આવી હતી. પરંતુ આ સંબંધ લાંબો ચાલ્યો નહિ અને બ્રેક અપ થયું હતુ.

6 / 6
2 વખત દિલ તુટ્યા બાદ અરબાઝ ફરી એક વખત પ્રેમમાં વિશ્વાસ કર્યો છે અને શૈરા સાથે લગ્ન કરી રહ્યો છે. જેનાથી ખાન પરિવારમાં ખુશીનો માહૌલ છે.

Published On - 12:35 pm, Sun, 24 December 23

Next Photo Gallery