
યે જવાની હૈ દિવાની : YJHD એટલે કે યે જવાની હૈ દિવાની ફિલ્મમાં દીપિકા લિપ લૉક મોમેન્ટમાં જોવા મળી હતી. દીપિકા પાદુકોણે આ ફિલ્મમાં રણબીર કપૂર સાથે કિસીંગ સીન આપ્યા હતા,

ગોલિયોં કી રાસલીલા રામલીલા : દીપિકોણ તેના પતિ રણવીર સિંહ સાથેની સુપર હિટ ફિલ્મ 'રામલીલા'ના 'આંગ લગા દે' ગીતમાં રણવીર સિંહને કિસ કરતી જોવા મળી હતી. આ સીને લોકોને ચકિત કરી દીધા હતા.

લવ આજ કલ : દીપિકા પાદુકોણ અને સૈફ અલી ખાન એકબીજા સાથે જોવા મળ્યા છે ત્યારે તેમની કેમેસ્ટ્રી લાજવાબ રહી છે. બંનેએ લવ આજ કલમાં સ્ક્રીન પર એકબીજા સાથે કિસીંગ સીન આપી ઓન સ્ક્રીન ધમાકો કરી દીધો હતો.

લફંગે પરિંદે : ઘણા લોકો નથી જાણતા, પરંતુ બોલિવૂડની આ સુંદર છોકરી પણ નીલ નીતિન મુકેશ સાથે લફંગે પરિંદેમાં બોલ્ડ અને વાઇલ્ડ બની હતી અને લફંગે પરિંદેમાં નીલ નીતિન મુકેશ જોડો કિસીંગ સીન આપ્યા હતા.
Published On - 3:33 pm, Fri, 15 December 23