Budget 2024: નમો ભારત અને મેટ્રો ટ્રેન પર ફોકસ, વંદે ભારત ટ્રેન સાથે 40 હજાર બોગીને જોડવામાં આવશે

|

Feb 01, 2024 | 3:24 PM

પહેલી ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. નિર્મલા સીતારમણે બજેટ 2024ના ભાષણમાં રેલવેને લઈ માટે મોટી જાહેરાત કરતી હતી. નાણાં પ્રધાને જણાવ્યું હતું કે મુસાફરોની સલામતી, સુવિધા અને આરામ માટે 40,000 સામાન્ય રેલ્વે બોગીઓને વંદે ભારતમાં જોડવામાં આવશે.

1 / 5
બજેટ 2024ના ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્રેન અને એવિએશનને લઈને મોટી જાહેરાત કરી હતી.

2 / 5
નિર્મલા સીતારમણે વચગાળાના બજેટમાં કહ્યું કે રેલવેને મજબૂત કરવા માટે સરકાર કોઈ કસર છોડશે નહીં.

3 / 5
નાણામંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી ગતિશક્તિ સ્કીમ અંતર્ગત 3 કોરિડોર બનાવવામાં આવશે.

4 / 5
આ ઉપરાંત વંદે ભારતને અપગ્રેડ કરવામાં આવશે. સરકારે આગામી દિવસોમાં મેટ્રો રેલ અને નમો ભારતને દેશના બીજા શહેરો સુધી પહોંચાડવાની જાહેરાત પણ કરી છે.

5 / 5
મુસાફરોની સલામતી, સુવિધા અને આરામ માટે 40 હજાર જનરલ રેલ્વે બોગીઓને વંદે ભારતમાં જોડવામાં આવશે.

Published On - 3:22 pm, Thu, 1 February 24

Next Photo Gallery