
દારૂ પીવાના ફાયદા (Benefits of drinking alcohol)- ઘણા સંશોધકો દાવો કરે છે કે ચોક્કસ માત્રામાં આલ્કોહોલનું સેવન કરવાથી હીટ સ્ટ્રોક અને હાર્ટ એટેકથી બચી શકાય છે. યોગ્ય માત્રામાં આલ્કોહોલનું સેવન કરવાથી લોહીમાં સારા HDL કોલેસ્ટ્રોલ વધે છે, ફાઈબ્રિનોજેન જેવા ઘટકોને ઘટાડે છે, જે નસોમાં લોહી ગંઠાઈ જવાને કારણે હાર્ટ એટેક અથવા સ્ટ્રોકનું કારણ બને છે, ઘણા સંશોધનોએ બતાવ્યું છે કે આલ્કોહોલનું સેવન ટાઇપ 2 ડાયાબિટીસ અને પિત્તાશયનું જોખમ ઘટાડે છે, શું શરાબની પણ એક્સપાયરી ડેટ હોય છે ? આજે તમને આ સવાલનો જવાબ મળશે, વાંચો આ સમગ્ર અહેવાલ

દારૂ પીવાના ગેરફાયદા- આલ્કોહોલની સીધી અસર યકૃત અને કિડની પર થાય છે, હાઈ બ્લડ પ્રેશર અને હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યાથી પીડાતા લોકોએ વધુ પડતા દારૂના સેવન ટાળવું જોઇએ, હૃદય રોગના દર્દીઓએ આલ્કોહોલનું સેવન ટાળવું જોઈએ.(નોંઘ : આ અહેવાલમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે.)