દાંડી પૂલની નીચે પડેલો કચરો અને ગટરનું ગંદુ વહેતું પાણી અમદાવાદની ઓળખ સમાન સાબરમતી નદીમાં છોડી દેવામાં આવે છે
અહી રહેતા આશ્રમવાસીઓએ અનેક વખત તંત્રનું સતત ધ્યાન દોર્યું છે. તેમ છતાં પણ તંત્ર આંખ આડા કાન કરીને ફરતું હોય એવું લાગી રહ્યું છે.