-
Gujarati News Photo gallery AHMEDABAD: The road from Narol Char Rasta to Cozy Hotel Char Rasta was blocked due to traffic jam today.
અમદાવાદ: આજે ટ્રાફિક જામથી નારોલ ચાર રસ્તાથી કૉઝી હોટલ ચાર રસ્તા સુધીનો રસ્તો બ્લોક થઇ ગયો હતો
આજે આવી જ મુશ્કેલી નારોલ સર્કલથી આગળ આવતા કોઝી હોટલ ચાર રસ્તા પર બની. આ રોડ પરથી પસાર થતા મુસાફરો અને નોકરી પર જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો.
4 / 5

આ ટ્રાફિક જામથી નારોલ ચાર રસ્તાથી શરૂ કરી કૉઝી હોટલ ચાર રસ્તા સુધીનો રસ્તો બ્લોક થઇ ગયો હતો.
5 / 5

જેના કારણે ત્યાંથી પસાર થતા લોકો ધૂળ ધુમાડો અને ટ્રાફિક જામની મુશ્કેલીઓથી હેરાન પરેશાન થઈ ગયા હતા.
Published On - 2:25 pm, Sat, 26 February 22