ગીરસોમનાથમાં 12 કંપની કરશે રોકાણ, રિન્યુએબલ એનર્જી, ફિશ પ્રોસેસિંગ, મેંગો પલ્પ, કોલ્ડ સ્ટોરેજ ક્ષેત્રે 1519.71 કરોડના એમઓયુ
ગીરસોમનાથમાં વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ ગીર સોમનાથ ઈવેન્ટ યોજાઈ હતી. જેમા વિવિધ ક્ષેત્રે 1519.71 કરોડના એમઓયુ કરવામાં આવ્યા છે. જેમા ફિશ પ્રોસેસિંગ, મેંગો પલ્પ, કોલ્ડ સ્ટોરેજ સહિતના ક્ષેત્રે 12 કંપનીએ એમઓયુ કર્યા.