બે છોકરીઓએ મોદીને લઈને બનાવ્યું એવું PARODY ગીત કે ભાજપ સમર્થક આવી ગયા ગેલમાં, વાયરલ વીડિયો 

‘ગલી બોય’ ફિલ્મ લોન્ચ થવા પહેલાં જ ઘણી ચર્ચામાં છે. જેમાં બોલીવુડ અભિનેતા રણવીર સિંહ અને આલિયા ભટ્ટ લીડ રોલમાં છે. જેના ગીત અપના ટાઈમ આયેગા લોકો વચ્ચે ઘણું લોકપ્રિય થઈ રહ્યું છે. હજી આઝાદી સોન્ગ પર ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા વીડિયો બનાવવામાં આવ્યો હતો. જેના પર હવે બે છોકરીઓએ પીએમ મોદીને લઈન રેપ […]

બે છોકરીઓએ મોદીને લઈને બનાવ્યું એવું PARODY ગીત કે ભાજપ સમર્થક આવી ગયા ગેલમાં, વાયરલ વીડિયો 
| Updated on: Feb 10, 2019 | 1:41 PM

‘ગલી બોય’ ફિલ્મ લોન્ચ થવા પહેલાં જ ઘણી ચર્ચામાં છે. જેમાં બોલીવુડ અભિનેતા રણવીર સિંહ અને આલિયા ભટ્ટ લીડ રોલમાં છે. જેના ગીત અપના ટાઈમ આયેગા લોકો વચ્ચે ઘણું લોકપ્રિય થઈ રહ્યું છે. હજી આઝાદી સોન્ગ પર ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા વીડિયો બનાવવામાં આવ્યો હતો.

જેના પર હવે બે છોકરીઓએ પીએમ મોદીને લઈન રેપ સોન્ગ બનાવ્યો છે. ફિલ્મનું ‘અપના ટાઈમ આયેગા ‘ સોન્ગ પર પૂરા બહુમત આયેગા સોન્ગ બનાવ્યું છે. જેમાં 2014 મેં આયાથા 2019 મેં ભી આયેગા એવું કહેવામાં આવી રહ્યું છે.

https://dai.ly/x725jhz

એટલું જ નહીં આ ગીત પર વિપક્ષ પર ઘણી કટાક્ષ કરવામાં આવી છે. જેમાં બંને છોકરીઓ એવું કહી રહી છે કે, મોદી જેવા સોલિડ નેતા ન મળશે. આ ગીતના માધ્યમથી વિકાસ, ભ્રષ્ટાચાર અને આતંકવાદ જેવા તમામ મુદ્દા પર વાત કરી રહી છે.

TV9 Gujarati

તમે પણ આ વીડિયો જુઓ અને તમારી પ્રતિક્રિયા જરૂરથી આપજો.

[yop_poll id=1283]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:57 pm, Sun, 10 February 19