ટીવી-9 ભારતવર્ષના સંમલેનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, 2014માં દેશ જે આશા જોઈ રહ્યું હતું તે આજે વિશ્વાસ બની રહ્યો છે

|

Mar 31, 2019 | 8:11 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીવી-9 ભારતવર્ષના રાષ્ટ્રીય સંમેલનમાં હાજરી આપી હતી. જેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીવી-9 ભારતવર્ષને શુભેચ્છા પાઠવી છે અને સાથે જ કહ્યું કે, દેશના વિવિધ સ્થાનોના લોકોને તમે સામેલ કર્યા છે, તે ખરેખર પ્રશંસા કરવા જેવી વાત છે. આ પણ વાંચો : ટીવી-9 ભારતવર્ષ સંમલેનમાં ગૃહમંત્રી રાજનાથ સિંહે પહેલી વખત સ્વીકાર્યું, ઉત્તર પ્રદેશમાં […]

ટીવી-9 ભારતવર્ષના સંમલેનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, 2014માં દેશ જે આશા જોઈ રહ્યું હતું તે આજે વિશ્વાસ બની રહ્યો છે

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીવી-9 ભારતવર્ષના રાષ્ટ્રીય સંમેલનમાં હાજરી આપી હતી. જેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીવી-9 ભારતવર્ષને શુભેચ્છા પાઠવી છે અને સાથે જ કહ્યું કે, દેશના વિવિધ સ્થાનોના લોકોને તમે સામેલ કર્યા છે, તે ખરેખર પ્રશંસા કરવા જેવી વાત છે.

આ પણ વાંચો : ટીવી-9 ભારતવર્ષ સંમલેનમાં ગૃહમંત્રી રાજનાથ સિંહે પહેલી વખત સ્વીકાર્યું, ઉત્તર પ્રદેશમાં ભાજપને થશે મોટું નુકસાન,પણ દેશમાં જીત નક્કી મેળવીશું

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

પીએમ મોદીએ પોતાના કાર્યક્રમમાં એનડીએ સરકારના પાંચ વર્ષોના કામની વાતો કરી હતી. જેમાં વિપક્ષ પર ભારે ટીકા પણ કરી હતી.

વડાપ્રધાન મોદીના સંબોધનના કેટલાંક મહત્વના મુદ્દા :- 

  1. તમારી ચેનલનું નામ ભારતવર્ષ રાખ્યું છે તેની સાથે જ એક મોટું કર્તવ્ય જોડાયું છે. જેના માટે શુભેચ્છા પાઠવી રહ્યું છે.
  2. સારું છે તમે ચેનલને 31  માર્ચે લોન્ચ કરી નહીંતર 1 એપ્રિલના લોન્ચ થઈ હોત તો નવા નિયમ લાગુ થઈ જાત
  3. અમે પણ છેલ્લા પાંચ વર્ષમાં જૂની વ્યવસ્થામાં ફેરફાર કરવા માટેનો વિચાર કર્યો છે. દેશમાં કઈ રીતે ફેરફાર થયો છે તે તમે જોયું જ છે.
  4. દેશમાં તમામ યોજનાઓને વિવિધ સ્થાનો પરથી થાય છે. ઉજ્જવલા યોજનાની શરૂઆત બાલિયા જઈને કર્યું હતું.
  5. પાંચ વર્ષ પહેલાં કોઈ પણ કંઈ કરતું હતું તો તેના પર સવાલ ઉઠતાં હતા. આજે અમે નિર્ણય લઈ રહ્યા છે અને તેના પર કામ કરી રહ્યા છે
  6. આજે અમે સીમા પાર કરીને આંતકીઓ પર હુમલો કરી રહ્યા છે. જેને સમગ્ર દુનિયા જોતી રહી છે. અમે રાષ્ટ્રહિત માટે સરકારે તાત્કાલિક નિર્ણય લીધા છે.
  7. કાળાનાણાં પર એસઆઈટી ગઠન કરનાર દેશની પહેલી સરકાર હાલમાં સત્તા પર છે. અગાઉ સરકાર માત્ર નાના કામ કરી રહ્યું હતું. જેમાં હવે સુધારો થયો છે.
  8. દેશ આઝાદ પછી 2008 સુધીમાં 18 લાખ કરોડ બેન્કનું દેવું થઈ ગયું છે. દેશને બેન્કિગ કૌભાંડ માંથી બહાર કાઢવાનું કામ અમે કરી રહ્યા છે.
  9. હાલમાં દેશમાં એવી સરકાર છે જેને ગરીબીને નીચે લાવવા માટે કામ કરી રહ્યા છે. અને તેના માટે ઝડપથી કામ કરી રહ્યા છે.
  10. દેશને નવી આશા અને નવી પ્રેરણા આપવા માટે અમે કામ કરી રહ્યા છે. ઘણી નવી દિશા આપવાનું કામ કરી રહ્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article