વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રાષ્ટ્ર માટે મહત્વપૂર્ણ સંદેશ, ભારતે અંતરિક્ષમાં ભર્યું મહત્વપૂર્ણ પગલું

|

Mar 27, 2019 | 8:00 AM

લોકસભાની ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સોશિયલ મીડિયાના માધ્યમ ટ્વિટર દ્વારા ટ્વિટ કરીને જણાવ્યું કે તેઓ 11.45 થી 12.00ની વચ્ચે મહત્વપૂર્ણ જાહેરાત કરશે. જેને જોતાં સોશિયલ મીડિયા પર લોકોનું આકર્ષણ વધી રહ્યું છે. LIVE Updates :  ભારત એલાઇટ સ્પેસ પાવરમાં સામેલ થઈ ગયું છે. એન્ટી-સેટેલાઇટ વેપન એ-સેટ સફળતાપૂર્વક લાઇવ સેટેલાઇટને ટાર્ગેટ કર્યું છે. Web […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રાષ્ટ્ર માટે મહત્વપૂર્ણ સંદેશ, ભારતે અંતરિક્ષમાં ભર્યું મહત્વપૂર્ણ પગલું

Follow us on

લોકસભાની ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સોશિયલ મીડિયાના માધ્યમ ટ્વિટર દ્વારા ટ્વિટ કરીને જણાવ્યું કે તેઓ 11.45 થી 12.00ની વચ્ચે મહત્વપૂર્ણ જાહેરાત કરશે. જેને જોતાં સોશિયલ મીડિયા પર લોકોનું આકર્ષણ વધી રહ્યું છે.

LIVE Updates : 

ભારત એલાઇટ સ્પેસ પાવરમાં સામેલ થઈ ગયું છે. એન્ટી-સેટેલાઇટ વેપન એ-સેટ સફળતાપૂર્વક લાઇવ સેટેલાઇટને ટાર્ગેટ કર્યું છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

પીએમ મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે મારા પ્યારા દેશવાસીઓ આજે હું સવારે મહત્વપૂર્ણ સંદેશ લઇને તમારી વચ્ચે આવીશ. તેમણે અપીલ કરી છે કે ટીવી, રેડિયો અને સોશિયલ મીડિયામાં મને સાંભળી શકો છો.

હવે જોવાનું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શું સંદેશ આપે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 6:14 am, Wed, 27 March 19

Next Article