ટેરર ફંડ પર સરકારની કાશ્મીર ઘાટીમાં મોટી કાર્યવાહી, 11 અલગતાવાદી નેતાઓની સંપ્તિ જપ્ત કરવાની શરૂઆત થઈ

|

Mar 26, 2019 | 5:26 AM

કેન્દ્ર સરકારે ટેરર ફંડના પર મોટાં પગલાં ભરવાનો નિર્ણય લીધો છે. જેમાં કાશ્મીરમાં અલગતાવાદી હુર્રિયત નેતાઓની સીધી સંપત્તિ જપ્ત કરવાનો જ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પણ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના નાણાંની મદદથી બનાવવામાં આવેલી હુર્રિયત નેતાઓની સંપ્તિ જપ્ત કરવામાં આવશે. આ માટે 11 જેટલાં હુર્રિયત નેતાઓ પર સરકારે ટાર્ગેટ કર્યો છે. જેમાં નેતાઓ પર આતંકી […]

ટેરર ફંડ પર સરકારની કાશ્મીર ઘાટીમાં મોટી કાર્યવાહી, 11 અલગતાવાદી નેતાઓની સંપ્તિ જપ્ત કરવાની શરૂઆત થઈ

Follow us on

કેન્દ્ર સરકારે ટેરર ફંડના પર મોટાં પગલાં ભરવાનો નિર્ણય લીધો છે. જેમાં કાશ્મીરમાં અલગતાવાદી હુર્રિયત નેતાઓની સીધી સંપત્તિ જપ્ત કરવાનો જ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પણ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના નાણાંની મદદથી બનાવવામાં આવેલી હુર્રિયત નેતાઓની સંપ્તિ જપ્ત કરવામાં આવશે.

આ માટે 11 જેટલાં હુર્રિયત નેતાઓ પર સરકારે ટાર્ગેટ કર્યો છે. જેમાં નેતાઓ પર આતંકી ફંડના નામે કરોડોની સંપ્તિ બનવવાનો આરોપ લાગી રહ્યો છે. જેમાં હુર્રિયત નેતા સૈયદ અલી શાહ ગિલાનીના જમાઈનું પણ નામ સામેલ કરવામાં આવ્યું છે.

TV9 Gujarati

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

લશ્કરના પ્રમુખ હાફિઝ સઇદના પૈસાથી હુર્રિયત નેતાઓએ પોતાની સંપ્તિ બનાવી છે જેના પર સરકાર ટાર્ગેટ કરવા માંગે છે. જેમાં તમામ હુર્રિયત નેતાઓની પ્રોપર્ટી હવે જપ્ત કરવામાં આવશે. આ માટે ભારત સરકારે પાકિસ્તાન હાઇ કમિશ્ન અને ISI નો હાથ હોવાનું પણ સામે આવી રહ્યું છે. જેના નામ પર ફંડિંગ થઈ રહ્યું છે.

આ પણ વાંચો : કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીની આવકમાં છેલ્લા પાંચ વર્ષમાં અધધધ 140 ટકાનો વધારો થયો, ચૂંટણી પંચના એક નવા નિયમ પર નેતાઓની માહિતી આવી રહી છે સામે

સૈયદ અલી શાહ ગિલાનીની કાશ્મીર ઘાટીમાં કરોડો રૂપિયાની સંપત્તિ રહેલી છે. તેમજ ઘણાં અલગતાવાદી નેતાઓની પણ સંપ્તિ રહેલી છે. જેમનું ફંડ પાકિસ્તાનમાં રહેલા આતંકવાદી સંગઠનનો તરફથી કરવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે. જેના પર સરકાર સીધા પગલાં ભરવા જઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:05 am, Tue, 26 March 19

Next Article