આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં આવ્યું સામે, 2060 સુધીમાં ભારત મુસ્લિમોની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે

|

Apr 03, 2019 | 2:31 PM

હાલમાં અમેરિકન થિંક ટેંક પ્યૂ રિસર્ચ સેન્ટરે વૈશ્વિક મુસ્લિમ વસ્તી પર નવા આંકડાઓ રજૂ કર્યા છે. જે સાથે જ ભારતમાં 2060 સુધીમાં સૌથી વધારે મુસ્લિમ અને ક્રિશ્ચિયન વસ્તી વધાવતા ટોપ 10 દેશોની યાદી જાહેર કરી. જે મુજબ 2060 સુધીમાં ભારત સૌથી વધારે મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ બની જશે. જાહેર થયેલા આંકડાઓ પ્રમાણે હાલ સૌથી વધારે […]

આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં આવ્યું સામે, 2060 સુધીમાં ભારત મુસ્લિમોની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે

Follow us on

હાલમાં અમેરિકન થિંક ટેંક પ્યૂ રિસર્ચ સેન્ટરે વૈશ્વિક મુસ્લિમ વસ્તી પર નવા આંકડાઓ રજૂ કર્યા છે. જે સાથે જ ભારતમાં 2060 સુધીમાં સૌથી વધારે મુસ્લિમ અને ક્રિશ્ચિયન વસ્તી વધાવતા ટોપ 10 દેશોની યાદી જાહેર કરી. જે મુજબ 2060 સુધીમાં ભારત સૌથી વધારે મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ બની જશે.

જાહેર થયેલા આંકડાઓ પ્રમાણે હાલ સૌથી વધારે મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ ઇન્ડોનેશિયા છે. બીજા સ્થાન પર ભારત છે. ભારતમાં 194,810,000 મુસ્લિમો વસે છે. જ્યારે પાકિસ્તાન ત્રીજા સ્થાને છે. પાકિસ્તાનમાં 184,000,000 મુસ્લિમોની વસ્તી છે. જ્યારે ચોથા સ્થાને બાંગ્લાદેશ અને પાંચમાં સ્થાને નાઇઝિરીયા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ પણ વાંચો : ‘પાણી નહીં તો વોટ નહીં, ભાજપ-કોંગ્રેસ લડતાં રહ્યાં અને માલપુરના નાથાવાસના ગ્રામજનોએ ચૂંટણીનો જ બહિષ્કાર જાહેર કરી દીધો

આ અહેવાસ પ્રમાણે 2060 સુધીમાં ભારત સૌથી વધારે મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ બનશે. 2060 સુધીમાં ભારતમાં મુસ્લિમ વસ્તી 3,33,090,000 હશે. જે ભારતની કુલ વસ્તીના 19.4% હશે. જ્યારે દુનિયાની કુલ મુસ્લિમ વસ્તીના 11.1% હશે.

જ્યારે વસ્તીનો સૌથી ધીમો વૃદ્ધિદર ઈન્ડોનેશિયમાં જોવા મળી શકે છે, જ્યાં મુસ્લિમોની વસ્તી 25.34 કરોડની જ રહેશે ત્યાં હાલમાં 21.9 કરોડ વસ્તી છે. જે સૌથી ન્યૂનતમ રહેશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:31 pm, Wed, 3 April 19

Next Article