Goa Breaking News: ભારે વરસાદ વચ્ચે દૂધ સાગર અને સોનૌલીમ વચ્ચે ભૂસ્ખલનથી પેસેન્જર ટ્રેન પાટા પરથી નીચે ઉતરી, તમામ યાત્રીઓ સુરક્ષિત

|

Jul 24, 2021 | 11:14 AM

આ ઘટના દૂધ સાગર અને સોનૌલીમ વચ્ચે ઘટી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ભારે વરસાદને લીધે ભૂસ્ખલન ના કારણે ટ્રેન ટ્રેક પરથી ઉતરી ગઈ છે

Goa : ગોવામાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટના બની છે. જેને લઈને કે પેસેંજર ટ્રેન પાટા પરથી ઉતરી જતાં એક મોટો અકસ્માત સર્જાયો છે.

આ ઘટના દૂધ સાગર અને સોનૌલીમ વચ્ચે ઘટી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ભારે વરસાદને લીધે ભૂસ્ખલન ના કારણે ટ્રેન ટ્રેક પરથી ઉતરી ગઈ છે. સદ નસીબે કોઈ જાનહાનિના અહેવાલો નથી આવ્યા અને તમામ યાત્રીઓને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો:  MP: અમદાવાદની ફેક્ટરીમાં ગુનાના 7 મજુરોનાં જીવતા સળગી જતા મોત, CM શિવરાજે વળતરની જાહેરાત કરી

આ પણ વાંચો: Brain food: ભણતા વિદ્યાર્થી અને વારંવાર વસ્તુ ભૂલી જતા લોકો માટે ખાસ, આ ફૂડથી વધશે યાદશક્તિ અને એકાગ્રતા

 

Next Video