Breaking News : બાંગ્લાદેશમાં ફરી અનુભવયા ભૂકંપના આંચકા, તીવ્રતા 5.6 નોંધવામાં આવી

બાંગ્લાદેશમાં ફરી ધરા ધ્રુજી છે. મળતી માહિતી મુજબ વહેલી સવારે બાગ્લાદેશમાં ભૂંકપના આચંકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ તીવ્રતા 5.6ની નોધી છે

Breaking News : બાંગ્લાદેશમાં ફરી અનુભવયા ભૂકંપના આંચકા, તીવ્રતા 5.6 નોંધવામાં આવી
| Updated on: Dec 02, 2023 | 10:41 AM

બાગ્લા દેશમાં ફરી ધરા ધ્રુજી છે. મળતી માહિતી મુજબ વહેલી સવારે બાગ્લાદેશમાં ભૂંકપના આચંકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ તીવ્રતા 5.6ની નોધી છે બાંગ્લાદેશમાં ફરી ધરા ધ્રુજી છે. મળતી માહિતી મુજબ વહેલી સવારે બાગ્લાદેશમાં ભૂંકપના આચંકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ તીવ્રતા 5.6ની નોધી છે

બાંગ્લાદેશમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપ લગભગ રાત્રે 9:05 વાગ્યે આવ્યો હતો. સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.6 નોંધવામાં આવી હતી. આ ધરતીકંપના આંચકા 10 કિમી સુધી અનુભવાયા હતા. આંચકા એટલા જોરદાર હતા કે લદ્દાખ, ભારતના છેક સુધી અનુભવાયા હતા. જો કે ભૂકંપના કારણે જાનહાની કે જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી મળી નથી.

ભૂકંપ શા માટે થાય છે?

આપણી પૃથ્વીની અંદર સાત પ્લેટ છે, જે હંમેશા ગતિમાં રહે છે. જો કે, કેટલીકવાર આ પ્લેટો એકબીજા સાથે અથડાઈને ફોલ્ટ ઝોન બનાવે છે. આ ફોલ્ટ ઝોનમાંથી ઊર્જા બહારની તરફ વહે છે. ઊર્જાના પ્રકાશનને કારણે જે હિલચાલ થાય છે તેને ભૂકંપ કહેવામાં આવે છે અને આ ભૂકંપનું કેન્દ્ર પણ છે. આ કેન્દ્ર જેટલું નજીક છે, તેટલા વધુ આંચકા અનુભવાય છે. સામાન્ય રીતે, 0 થી 5 ની તીવ્રતાના આંચકાથી નુકસાન થતું નથી. જો કે, આનાથી ઉપરના આંચકાથી ભારે નુકસાન થઈ શકે છે.

 

Published On - 10:05 am, Sat, 2 December 23