BUDGET 2021 : મુંબઇના સોના-ચાંદીના વેપારીઓની શું છે બજેટ પર આશા-અપેક્ષા ?

|

Jan 30, 2021 | 5:18 PM

BUDGET 2021 : દેશની આર્થિક રાજધાની મુંબઈના સોના-ચાંદીના વેપારીઓ આવનારા બજેટમાં ઘણી આશાઓ લઈને બેઠા છે.

BUDGET 2021 : દેશની આર્થિક રાજધાની મુંબઈના સોના-ચાંદીના વેપારીઓ આવનારા બજેટમાં ઘણી આશાઓ લઈને બેઠા છે. વેપારીઓને આશા છે કે આ વખતે સરકાર તેમની માગણીઓને વાચા આપશે. દેશમાં વર્ષ દરમિયાન 800થી 850 ટન સોનુ ઈમ્પોર્ટ થઈ રહ્યું છે. સોનાનું મોટું માર્કેટ છે. ત્યારે સોનાના વેપારને વધુ વેગ આપવા અને ગોલ્ડ સ્મગલિંગ અટકાવવા સરકારે શું પગલાં લેવા જોઈએ? આ અંગે મુંબઈના ઝવેરી માર્કેટના વેપારીઓ શું કહે છે? તેમની પાસેથી જ સાંભળીએ.

 

Next Video