Love Shayari : વજહ પૂછોગે તો સારી ઉમ્ર ગુજર જાયેગી, કહા ના અચ્છે લગતે હો તો બસ લગતે હો..વાંચો શાયરી
લવ શાયરી એ પ્રેમના ઊંડાણને વ્યક્ત કરવાની ખૂબ જ સારી રીત છે, તેથી અમે તમારા માટે ખૂબ જ સારો લવ શાયરી સંગ્રહ લાવ્યા છીએ જેમ કે એક થી એક બેહતરીન લવ શાયરી વાચી શકો છો તેમજ તમારા પ્રેમી કે પ્રેમીકાને આ વિશાળ શાયરીના સંગ્રહ સાથે તમારી લાગણીને તેમના થકી પહોંચાડી શકો છે.
Love shayari
પ્રેમ એ વિશ્વની સૌથી સુંદર લાગણીઓમાંની એક છે. દરેક જણ આ લાગણી અનુભવતા નથી, અને દરેકને સાચો પ્રેમ મળતો નથી. જ્યારે પ્રેમ આપણા જીવનમાં આવે છે, ત્યારે તે તેમને સુંદર હલનચલન અને યાદોથી ભરી દે છે. જ્યારે પણ આપણે પ્રેમમાં પડીએ છીએ, ત્યારે આપણે કંઈક એવું કરવા માંગીએ છીએ જેનાથી આપણો પ્રેમ વધુ મજબૂત બને. અને હંમેશા અમારા પ્રેમને વધુ ઊંડો બનાવવાનો માર્ગ શોધવાનો પ્રયાસ કરો. તો આજે અમે તમારા માટે આ ખાસ પોસ્ટ લઈને આવ્યા છે
- એક અજીબ સી બેતાબી રહેતી હૈ તેરે બિના,
રેહ ભી લેતે હૈ ઔર રહા ભી નહીં જાતા.
- વો એક પલ જીસે તુમ સપના કહેતે હો,
તુમ્હેં પાકર મુઝે ઝિંદગી સા લગતા હૈ.
- નજર સે દૂર રહેકર ભી
કિસી કી સોચ મેં રહના,
કિસી કે પાસ રહેને કા
તરીકા હો તો ઐસા હો.
- એય આશિક તુ સોચ તેરા ક્યા હોગા,
ક્યૂંકી હસર કી પરવાહ મેં નહીં કરતા,
ફના હોના તો રિવાયત હૈ તેરી,
ઇશ્ક નામ હૈ મેરા મેં નહીં મારતા.
- યે મેરા ઈશ્ક થા
યા ફિર દિવાનગી કી ઇન્તેહા,
કે તેરે કરીબ સે ગુઝર ગયે
તેરે હી ખ્યાલ સે.
- ઇશ્ક તો બસ મુકદ્દર હૈ કોઈ ખ્વાબ નહીં,
યે વો મંઝીલ હૈ જીસ મેં સબ કામીયાબ નહીં,
જીન્હેં સાથ મિલા ઉન્હેં ઉંગલીયો પર જી લો,
જીન્હેં મિલી જુદાઈ ઉનકા કોય હિસાબ નહીં.
- વો ચાંદની કા બદન ખુશ્બુઓ કા સાયા હૈ,
બહુત અઝીઝ હુ હૈ હમ મગર ફીરભી પરાયે હૈ.
- ઉતર ભી આઓ કભી આસમાન સે,
તુમ્હેં ખુદા ને હમારે લિયે બનાયા હૈ.
- કભી કરીબ તો કભી દૂર હો કે રોતે હૈ,
મોહબ્બતોં કે મૌસમ ભી અજીબ હોતે હૈ.
- મોહબ્બત કે બાદ મોહબ્બત મુમકીન તો હૈ,
પાર તૂટ કે ચાહના સિર્ફ એક બાર હોતા હૈ.
- ઇશ્ક મેં જીસને ભી
બુરા હાલ બના રખા હૈ,
વહી કહતા હૈ
અજી ઈશ્ક મેં ક્યા રખા હૈ.