શુભરાત્રી શાયરી : મેરી એક ચાહત હૈ કી એક ચાહને વાલા એસા હો, જો ચાહને મેં બિલકુલ મેરે જૈસા હો.
આ લેખમાં અમે તમારા માટે કેટલીક બેહતરીન ગુડ નાઇટ રોમેન્ટિક શાયરીનો સંગ્રહ લઈને આવ્યા છે. જો કે આ અગાઉ અમે પ્રેમ પર ઘણી બધી શાયરી તમારી સાથે શેર કરી છે જે તમે અમારી વેબસાઈટ પર જઈને જોઈ શકો છો.
સૂતા પહેલા, તમારા પ્રિયજનોને તેમની મીઠી ઊંઘ માટે શુભ રાત્રીનો મેસેજ મોકલી રાત્રીની શુભેચ્છા પાઠવો. તમે તમારા ખાસ વ્યક્તિને સૂતા પહેલા કહી શકો છો. એક સુંદર શુભ રાત્રીનો સંદેશ તેમના હૃદયમાં તમારા માટેનો પ્રેમ અને આદર વધુ વધારી શકે છે. દિવસના થાક પછી રાત તમારા માટે આરામ લાવે છે. સુંદર શુભ રાત્રીના સંદેશાઓ વડે તેને વધુ આરામદાયક બનાવો. જો તમે નથી જાણતા કે કોઈને કયા મેસેજ મોકલવા છે તો ચિંતા ન કરો કારણ કે અહીં તમને તમારી પસંદગીના મેસેજ મળવાના છે.
સિતારે ચાહતે હૈં કી રાત આયે
હમ ક્યા લીખેં કી આપ કા જવાબ આયે
સીતારોં જૈસી ચમક તો નહી મુઝમે
હમ ક્યા કરેં કી હમારી યાદ આયે
“શુભ રાત્રી”
યે રાત ચાંદની બનકર આપકે અંગ આયે
યે તારે સારે લોરી ગા કર આપકો સુલાયે
હો આપ કે ઇતને પ્યારે સપને યાર,
કે નીંદ મેં ભી આપ મુસ્કુરાયે